Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Tapi district shala Praveshotsav 2024 : Vyara, Songadh,Uchchhal, Nizar, Kukarmunda, Dolvan, Valod
*રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ દુમદા અને પીપળકૂવા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ* - *માહિતી...
Posted by Info Tapi GoG on Thursday, June 27, 2024
*વાડી ભેસરોટ ખાતે રૂા. ૧.૩૦ કરોડનું અદ્યતન સુવિધાઓથી સજજ શાળાનું મકાન બનાવવામાં આવશે રાજયમંત્રી: કુંવરજીભાઇ હળપતિ*...
Posted by Info Tapi GoG on Saturday, June 29, 2024
સોનગઢ તાલુકાના સીંગપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂા.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત સીંગપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું...
Posted by Info Tapi GoG on Saturday, June 29, 2024
*રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ દુમદા અને પીપળકૂવા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ* - *માહિતી...
Posted by Info Tapi GoG on Thursday, June 27, 2024
*વાલીઓ સજાગપણે બાળકોના શિક્ષણ પરત્વે ધ્યાન આપે રાજયમંત્રી: કુંવરજીભાઇ હળપતિ* - *માંડળ, કિકાકૂઇ અને ઉખલદા ખાતેથી ...
Posted by Info Tapi GoG on Wednesday, June 26, 2024
Comments
Post a Comment