Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara

 DANG District Shala Praveshotsav 2024 : Dang,Ahwa,Subir,Vaghai,Saputara

સરવર ગામે 'શાળા પ્રવેશોત્સવ'માં બાળકોને પ્રોત્સાહિત કરતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા...

Posted by Info Dang GoG on Saturday, June 29, 2024

ડાંગ જિલ્લામાં 'શાળા પ્રવેશોત્સવ' સાથે નાનાં ભુલકાંઓને પણ આંગણવાડીમાં પ્રવેશ અપાયો - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા:...

Posted by Info Dang GoG on Saturday, June 29, 2024

ડાંગ જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં (ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ) TOFEI ની માહિતી આપવામાં આવી...

Posted by Info Dang GoG on Saturday, June 29, 2024

સરવર ગામે 'શાળા પ્રવેશોત્સવ'માં બાળકોને પ્રોત્સાહિત કરતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા...

Posted by Info Dang GoG on Saturday, June 29, 2024
Posted by Info Dang GoG on Friday, June 28, 2024
Posted by Info Dang GoG on Friday, June 28, 2024

લિંગા માધ્યમિક શાળામાં નવાગંતુક વિધાર્થીઓનું ડાંગ કલેકટર કચેરીએ શ્રી મહેશ પટેલે નામાંકન કરાવ્યું. 'નોલેજ ઇસ પાવર'નો મૂળ...

Posted by Info Dang GoG on Friday, June 28, 2024

..હમ સાથ સાથ હૈ.. - 'શાળા પ્રવેશોત્સવ'માં દાતાઓનો સહયોગ મળ્યો - શામગહાન અને આહવાની શાળાઓમાં વાસુર્ણાના 'તેજસ્વિની...

Posted by Info Dang GoG on Friday, June 28, 2024

લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુકતમને શૈક્ષણિક કારકિર્દીની ચર્ચા કરતા ડાંગ કલેકટર - આહવા તાલુકાના લિંગા અને...

Posted by Info Dang GoG on Friday, June 28, 2024

શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પૂર્વપટ્ટીના સરહદી ગામ 'કડમાળ' ખાતે ૨૧ ભૂલકાંઓની નામાંકન કરાવતા નાયબ મુખ્ય...

Posted by Info Dang GoG on Friday, June 28, 2024

સાકરપાતળ ખાતે બાલવાડી અને ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના માધ્યમથી પ્રવેશ કરાવતા રાજ્ય...

Posted by Info Dang GoG on Thursday, June 27, 2024

ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે રંભાસ પ્રાથમિક શાળામાં ભુલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. મિશન...

Posted by Info Dang GoG on Thursday, June 27, 2024

'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ના બીજા દિવસે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં કોયલિપાડા ગામે, ગુજરાત વિધાનસભાના...

Posted by Info Dang GoG on Thursday, June 27, 2024

મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળાનું બાળક ભણીગણીને ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની...

Posted by Info Dang GoG on Thursday, June 27, 2024

'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪, જિલ્લો ડાંગ - સાકરપાતળ ખાતે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બાળકોને ઉચ્ચ કારકિર્દી માટે તૈયારી...

Posted by Info Dang GoG on Thursday, June 27, 2024

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વઘઈ તાલુકાના કોયલિપાડા ગામને પ્રાથમિક શાળાના નવા મકાનની ભેટ મળી - ભૌતિક સુવિધાઓ માટે...

Posted by Info Dang GoG on Wednesday, June 26, 2024
Posted by Info Dang GoG on Wednesday, June 26, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બીલીઆંબા પ્રાથમિક શાળામાં...

Posted by CMO Gujarat on Wednesday, June 26, 2024
Posted by Info Dang GoG on Wednesday, June 26, 2024

Comments

Popular posts from this blog

Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો

  Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો. જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. File creator: Dharmesh Patel (com.expert)

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                        Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper      Khergam news updates : 13-06-2024